Skip to main content

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના૨૦૨૪ અંતર્ગત ગૌશાળા-પાંજરાપોળના ગાય નિભાવ સહાયની યોજના ફોર્મ શરૂ

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના૨૦૨૪: રાજયની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાંકીય વર્ષ : ૨૦૨૩-૨૪ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના આઈ-ખેડુત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો Website :http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. ઓક્ટોબર-૨૩ થી ડિસેમ્બર- ૨૩ના તબક્કાની સહાય માટે તા.૦૧/૦૧/૨૦૨૪ થી તા. ૧૫/૦૧/૨૦૨૪ દરમ્યાન આઈ-ખેડુત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ૨૦૨૪ની સહાય:

આ યોજના હેઠળ સંસ્થાઓ ખાતે રાખવામાં આવતા પશુ દીઠ પ્રતિ દિન રૂ. ૩૦/- લેખે સહાય આપવામાં આવશે. કોઈપણ સંસ્થાને વધુમાં વધુ ૩૦૦૦ પશુઓની સંખ્યાની મર્યાદામાં જ સહાય મળવાપાત્ર થશે. આ સહાય ફક્ત ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે જ આપવામાં આવશે અને તેના સિવાય બીજા કોઈપણ વર્ગના પશુઓ માટેની સહાયનો આ યોજનામાં સમાવેશ થશે નહીં. એક જ રજીસ્ટ્રેશન ધરાવતી મૂળ સંસ્થા હોય પરંતુ અન્ય જગ્યા ખાતે પણ પશુધન ધરાવતા હોય તો દરેક શાખા દીઠ ૩૦૦૦ પશુની મર્યાદામાં સહાય આપવાની રહેશે તથા અન્ય શાખા/શાખાઓ અંગેના જરૂરી આધારો રજુ કરવાના રહેશે.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ૨૦૨૪ વિશેષતાઓ

  • રાજ્યમાં રહેલી પાંજરાપોળ અને ગૌશાળાઓને આર્થિક મદદ કરવી.
  • રાજ્યમાં રહેલી ગાયોને સંરક્ષણ પૂરું પાડવું.
  • ગાયો માટે પાંજરાપોળ અને ગૌશાળાઓમાં ચારા ની ઉચિત વ્યવસ્થા કરવી.

અરજી કરવાનો સમયગાળો:

તા.૦૧/૦૧/૨૦૨૪ થી તા. ૧૫/૦૧/૨૦૨૪ દરમ્યાન આઈ-ખેડુત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે.


ઓનલાઇન અરજી કયાંં કરવી ?

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના૨૦૨૪ અંતર્ગત અરજી કરવા નીચેના સ્ટેપ અનુસાર પ્રોસેસ કરવી.

  • તેથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે તમારે i Khedut Portalની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવાની જરૂર છે.
  • હવે તમે વેબસાઇટના હોમ પેજ પર છો.
  • અહીં તમે પોર્ટલ પર ઉપલબ્ધ યોજનાની સૂચિ જોઈ શકો છો.
  • હવે તમારે તમને જોઈતો વિકલ્પ પસંદ કરવાનો છે એટલે કે ટ્રેક્ટર સહાય યોજના ગુજરાત.
  • જ્યારે તમે તેના પર ક્લિક કરો છો કે તમે પહેલાથી જ પોર્ટલ અથવા નવામાં નોંધાયેલ છે.
  • હવે સૌથી પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો.
  • તમારા વિશેની માહિતી ભરો જેમ કે તમારી જરૂરી વિગતો ભરો.
  • અરજી ફોર્મ સબમિટ કરો.

નોધ: ઓનલાઈન કરેલ અરજીની પ્રિંટ આઉટ લઈ અરજીના પ્રિટ-આઉટમાં બિડાણમાં રાખવાના જણાવેલ જરૂરી સાધનિક-કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિન- ૨૧માં નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયતની કચેરી ખાતે અરજી રજૂ કરવાની રહેશે. સદર ઓનલાઈન કરેલ અરજી તથા અરજીમાં બિડાણમાં જણાવેલ સાયનિક-કાગળો સાથે જો લાભાથી દ્વારા નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત ખાતે દિન-૨૧માં રજુન કરે તો તે અરજી રદ કરવા પાત્ર રહેશે.

મહત્વપુર્ણ લિંક

ઓનલાઇન અરજી કરવા માટેઅહીં કલિક કરો


(ये आर्टिकल में सामान्य जानकारी आपको दी गई है अगर आपको किसी भी उपाय को apply करना है तो कृपया Expert की सलाह अवश्य लें)

Popular posts from this blog

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર કલાર્ક સહિતની કુલ ૪૩૦૪ જગ્યાની બમ્પર ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર કલાર્ક સહિતની કુલ ૪૩૦૪ જગ્યાની બમ્પર ભરતી જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) એ વર્ગ – 3 ની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, GSSSB કુલ 4304 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 3 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી . રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GSSSB વર્ગ-3 ભરતી 2024 માટે 31.01.2024 સુધીમાં તેની સત્તાવાર વેબસાઇટ @ojas.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે . GSSSB various post recruitment 2024 highlights સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) પોસ્ટનું નામ: જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અન્ય કુલ ખાલી જગ્યા: 4304 શરૂઆત ની તારીખ: 04.01.2024 છેલ્લી તારીખ: 31.01.2024 એપ્લિકેશન મોડ: ઓનલાઈન નોકરીનું સ્થાન: ગુજરાતમાં નોકરીનો પ્રકાર: સરકારી નોકરી શૈક્ષણિક લાયકાત – ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં   સ્નાતકની   ડિગ્રી હોવી જોઈએ. ઉંમર વિગતો – લઘુત્તમ વય મર્યાદા  – 20 વર્ષ મહત્તમ વય મર્યાદા  ...

કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવું હોય તો અવશ્ય ખાવી જોઈએ આ 10 વસ્તુઓ, શરીરને અંદરથી બનાવે છે મજબૂત

કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવું હોય તો અવશ્ય ખાવી જોઈએ આ 10 વસ્તુઓ, શરીરને અંદરથી બનાવે છે મજબૂત. ગંભીર અને જીવલેણ રોગ કેન્સરથી બચવા શું કરશો ? અમુક ફળો-શાકભાજીનું સેવન જોખમ ઘટાડવામાં મદદ કરી શકે ફાયટોકેમિકલ્સ કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે Cancer Fighting Foods  : કેન્સર એક ગંભીર અને જીવલેણ રોગ છે. જોકે કેન્સરથી બચવાનો કોઈ ચોક્કસ ઉપાય નથી પરંતુ કેટલાક અભ્યાસો દર્શાવે છે કે, અમુક ફળો અને શાકભાજીનું સેવન જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. ફાયટોકેમિકલ્સથી સમૃદ્ધ ખોરાક, જેને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ પણ કહેવાય છે. ફાયટોકેમિકલ્સ એ છોડમાં જોવા મળતા સંયોજનો છે જે કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે છે. બેરી અને દ્રાક્ષ બ્લુબેરી અને સ્ટ્રોબેરી જેવા બેરી એન્ટીઓક્સીડેન્ટથી સમૃદ્ધ છે જે વિવિધ કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે. દ્રાક્ષ એ રેઝવેરાટ્રોલનો કુદરતી સ્ત્રોત છે જે સંભવિત કેન્સર વિરોધી અસરો ધરાવે છે. વિટામિન સીથી ભરપૂર સાઇટ્રસ ફળો નારંગી અને લીંબુ જેવા સાઇટ્રસ ફળોમાં વિટામિન સી અને અન્ય સંયોજનો હોય છે જે કેન્સર સામે શરીરની સંરક્ષણને મજબૂત બનાવે છે. સફરજન અને કિવિફ...

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી. સ્વસ્થ રહેવા માટે ઉત્તમ ભોજન અને સારી જીવનશૈલી ખૂબ જરૂરી છે. આજકાલ મોટી સંખ્યામાં લોકો હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, કબજિયાત, ડાયાબિટીસ અને સ્થૂળતાની સમસ્યાઓથી પીડિત છે. આજના સમયમાં લોકો પાસે સમયની ખૂબ અછત રેટ હોય છે અને તેના કારણે તેમની જીવનશૈલી બગડી રહી છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે અને ઘણી બીમારીઓ નાની ઉંમરમાં જ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. નાની ઉંમરે ગંભીર રોગોને થતાં ટાળવા માટે, ઘણીવાર જીવનશૈલી સુધારવાની સલાહ આપવામાં આવે છે. જો કે, કેટલાક ઘરેલું ઉપચાર પણ આ રોગોથી રાહત અપાવવા માટે ખૂબ અસરકારક હોઈ શકે છે. અળસીના બીજ પણ આમાંથી જ એક છે જે અનેક રોગો માટે રામબાણ સાબિત થઈ શકે છે. જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. અહીં આપને અળસીના બીજ ખાવાના મોટા ફાયદા જણાવી રહ્યા છીએ. હેલ્થલાઇન નામની એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર, અળસીના બીજમાં સારી માત્રામાં પ્રોટીન, ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે. આ બીજને કોઈપણ ખાદ્ય પદાર્થોમાં ઉમેરીને ખા...