Skip to main content

Sam Bahadur Teaser : ‘સૈમ બહાદુર’ નું Teaser થયું રિલીઝ, તમારી નસોમાં દેશભક્તિનો જુસ્સો ભરી દેશે

Sam Bahadur Teaser : ‘સૈમ બહાદુર’ નું Teaser થયું રિલીઝ. દેશની રક્ષા માટે દુશ્મનનો જીવ લેવો એ એક સોલ્જરની ડ્યુટી છે‘, જુસ્સો જોઈને તમે પણ દેશ પ્રેમમાં રંગાઈ જશો. 


Sam Bahadur Teaser

વીકી કૌશલ અભિનીત સૈમ બહાદુર ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું, સૈમ બહાદુર ફિલ્મનું ટીઝર જોતાજ તમારી નસોમાં દેશભક્તિનો જુસ્સો ભરી દેશે. વિક્કી કૌશલની ફિલ્મ સૈમ બહાદુરનું ટીઝરમાં એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરી જોરદાર છે, એકવાર જોતા જ તમે વીકી કૌશલના ફેન બની જશો.

સૈમ બહાદુર ફિલ્મ ટીઝર

જિંદગી ઉનકી, ઈતિહાસ હમારા..‘ સૈમ બહાદુરનું રુવાંડા ઉભા કરે દે તેવું ટીઝર રીલીઝ: વિકી કૌશલની કડક એક્ટિંગ, આ ફિલ્મનું ટીઝર જોયા બાદ ફેન હવે ફિલ્મની ખુબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

જોકે આપણે ફિલ્ડ માર્શલ સૈમ માણેકશા વિશે બાળપણથી વાંચતા આવ્યા છીએ, પરંતુ હવે તેમના પર એક ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આ ફિલ્મમાં વિકી કૌશલ માણેકશાના રોલમાં જોવા મળશે. લોકોને આ (Sam Bahadur Teaser) ટીઝર ખુબ પસંદ આવી રહ્યું છે.

ફિલ્મ ‘સૈમ બહાદુર’ની ટીઝરમાં અભિનેત્રી સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા સૈમ માનેકશૉની પત્નીનું પાત્ર ભજવતી જોવા મળી રહી છે. ફાતિમા સના શેખ તત્કાલીન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની ભૂમિકા ભજવતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘સૈમ બહાદુર’ 1 ડિસેમ્બર 2023ના રોજ બોક્સઓફિસ પર રિલીઝ થશે.

હાલ આમ જોવા જઈએ તો બોલીવુડની રોનક પાછી આવી રહી છે, કારણકે થોડા સમય અગાવ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ અને જવાન ફિલ્મે સારો એવો બિઝનેશ કર્યો હતો તેમજ સની દેઓલની ગદર 2 એ પણ બોક્સ ઓફીસ પર સારી એવી કમાણી કરી હતી. તેમજ ટુક સમયમાં સલમાન ખાનની ટાઇગર 3નું પણ ટીઝર લોન્ચ થવા જઈ રહ્યું છે.

એવામાં આથી 1.26 મિનિટનું આ ટીઝર ખૂબ જ પાવરફુલ લાગે છે. એક સૈનિક માટે તેનું સન્માન તેના જીવ કરતા વધુ મૂલ્યવાન છે. અને એક સૈનિક તેના યુનિફોર્મના સન્માન માટે પોતાનો જીવ પણ આપી શકે છે. સૈમ બહાદુરનું પાવરફુલ ટીઝર આ ડાયલોગથી શરૂ થાય છે. ટીઝરમાં ફિલ્મનો હીરો વિકી કૌશલ જોરદાર પરફોર્મન્સમાં જોવા મળી રહ્યો છે. ભારતીય સેનાના ફિલ્ડ માર્શલના રોલમાં વિકી કૌશલ શાનદાર લાગી રહ્યો છે.

Sam Bahadur Teaser
     Sam Bahadur Teaser

તમને જણાવી દઈએ કે ગઈકાલે વિકી કૌશલે ફિલ્મના નવા પોસ્ટરની સાથે ફિલ્મના ટીઝરની જાહેરાત કરી હતી. ત્યારથી ચાહકો ફિલ્મના ટીઝરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ‘સૈમ બહાદુર’નું ટીઝર સામે આવ્યા બાદ હવે તેની ચર્ચા દરેક જગ્યાએ જોરશોરથી થઈ રહી છે.

સૈમ બહાદુરની સ્ટોરી 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની છે. આ યુદ્ધ દરમિયાન ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ અને આર્મી ચીફ સૈમ માણેકશાનું બહુ મોટું યોગદાન હતું. આ ફિલ્મ તેની વાર્તા પર આધારિત છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Popular posts from this blog

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી. સ્વસ્થ રહેવા માટે ઉત્તમ ભોજન અને સારી જીવનશૈલી ખૂબ જરૂરી છે. આજકાલ મોટી સંખ્યામાં લોકો હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, કબજિયાત, ડાયાબિટીસ અને સ્થૂળતાની સમસ્યાઓથી પીડિત છે. આજના સમયમાં લોકો પાસે સમયની ખૂબ અછત રેટ હોય છે અને તેના કારણે તેમની જીવનશૈલી બગડી રહી છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે અને ઘણી બીમારીઓ નાની ઉંમરમાં જ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. નાની ઉંમરે ગંભીર રોગોને થતાં ટાળવા માટે, ઘણીવાર જીવનશૈલી સુધારવાની સલાહ આપવામાં આવે છે. જો કે, કેટલાક ઘરેલું ઉપચાર પણ આ રોગોથી રાહત અપાવવા માટે ખૂબ અસરકારક હોઈ શકે છે. અળસીના બીજ પણ આમાંથી જ એક છે જે અનેક રોગો માટે રામબાણ સાબિત થઈ શકે છે. જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. અહીં આપને અળસીના બીજ ખાવાના મોટા ફાયદા જણાવી રહ્યા છીએ. હેલ્થલાઇન નામની એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર, અળસીના બીજમાં સારી માત્રામાં પ્રોટીન, ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે. આ બીજને કોઈપણ ખાદ્ય પદાર્થોમાં ઉમેરીને ખા...

Once You Try This Recipe You Will Never Walk Into A Pharmacy Again!

Once You Try This Recipe You Will Never Walk Into A Pharmacy Again! Did you catch a cold and it makes your life unbearable? With this drink you don’t have to suffer any more. The two main ingredients that compose this remedy honey and ginger have been used since Ancient times to treat various health problems, infections included, by fighting bacteria such as MRSA, Klebsiella or Escherichia coli. Latest studies have shown that honey and ginger extract powder managed to inhibit the action of these bacteria, acting like antibiotics. At the same time they have proven to be even more effective than antibiotics. Health Tips: આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલુ ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે આસાનીથી વાયરલ બીમારીઓ જેમ કે શરદી, ઉધરસ અમે કફથી રાહત મેળવી શકશો. તો ચાલો આપણે આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે. તમને કહી દઈએ કે આ ઉપાય કરવા માટે તમારે દરરોજ રસોડામાં કાળા મરી અને લવિંગ રાખવા જ પડશે. કારણ કે આ બીમારીઓ ગમે ત્યારે થઇ શકે છે. આવામાં જો તમારા ઘરે આ બંને ચીજ વસ્તુઓ હશે તો તમે...

HEALTH TIPS

5 healthy breakfast products to start on a happy note  Cereal foods have multitudinous nutritive benefits and can also prop in weight loss. It's high in vitamins and minerals and can help you feel more energised....  Anutritious breakfast in the morning can give the energy you need to keep going until your coming mess. A healthy coliseum of muesli or flakes can serve as a internal pick- me- up as well as a sensitive treat. Cereal foods have multitudinous nutritive benefits and can also prop in weight loss. It's high in vitamins and minerals and can help you feel more energised.  Contains British oats, golden wheat flakes, Californian almonds, succulent raisins, and natural honey. There are no artificial flavours, colours, or preservatives just the virtuousness of all-natural constituents. Bagrry's Healthy Crunch Muesli is high in fibre, low in impregnated fat, and contains no trans fat. It contains further than 40 per cent oats with added bran. An redundant brickle  ...