Skip to main content

Best Camera Phone: ફોન થી જ DSLR કેમેરા જેવા ફોટો પાડવા માંગો છો, આ 5 ફોન છે તમારા માટે બેસ્ટ.

Best Camera Phone: ફોન થી જ DSLR કેમેરા જેવા ફોટો પાડવા માંગો છો, આ 5 ફોન છે તમારા માટે બેસ્ટ.

Best Camera Phone: હાલ લગભગ દરેક માણસ પાસે સ્માર્ટ ફોન હોય જ છે. તેમા સૌથી વધુ પ્રાયોરીટી લોકો કેમેરા રીઝલ્ટ ને આપતા હોય છે. સોશીયલ મીડીયાના યુગમા લોકો સ્ટેટસ અને DP મા મૂકવા માટે અને રીલ્સ બનાવવા માટે સારા રીઝલ્ટ વાલો ફોન જ ખરીદતા હોય છે. એવામા જો તમે સારા DSLR કેમેરા જેવા રીઝલ્ટ વાળા ફોન ખરીદવા માંગતા હોય તો આજે એવા કેટલાક ફોન ની માહિતી મેળવીશુ. આ ફોનના કેમેરા નુ રીઝલ્ટ DSLR કેમેરાને પણ ટક્કર મારી દે તેવુ હોય છે.

આપણે ફોન ખરીદતા પહેલા તેના કેમેરા નુ ફીચર ખાસ ધ્યાનમા રાખતા હોઇએ છીએ. આજકાલ સોશીયલ મીડીયા ના યુગમા ફોનમા સારી ક્વોલીટી વાળો કેમેરા હોવો એ મુળભુત જરૂરીયાત બની ગઇ છે. કોઇ પણ ડોકયુમેન્ટ સ્કેન કરવા, સારા મોડેલીંગ ફોટો પાડવા માટે અને વિડીયો બનાવવા માટે સારી ક્વોલીટીનો કેમેરા હોવો ખાસ આવશ્યક છે. હાલ માર્કેટમા ઘણા સારા ફોન ઉપલબ્ધ છે. જેમા DSLR કેમેરા જેવી ક્વોલીટી મળે છે.


Samsung Galaxy S23 Ultra 5G

આ સ્માર્ટફોન હાલમાં ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ અમેઝોન પરથી 1,07,600 રૂપિયાની સ્ટાર્ટીંગ પ્રાઇસ સાથે ખરીદી શકાય છે. આ ફોનના ફીચરની વાત કરીએ તો તેમાં 200MP પ્રાયમરી કેમેરા, 12MP અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા, 10MP પેરિસ્કોપ લેન્સ અને 10MP ટેલિફોટો કેમેરા ઉપલબ્ધ છે. આ ઓ ફોનનુ કેમેરાનુ રીઝલ્ટ અફલાતુન ફોટોગ્રાફી રીઝલ્ટ આપે છે.

Apple iPhone 14 Pro Max
હાલમાં, આ Apple ફોન Amazon પરથી 1,27,999 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. આ ફોન ન અકેમેરાના ફીચરની વાત કરીએ તો તેમા 48MP પ્રાયમરી+ 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા + 12MP ટેલિફોટો કેમેરા ફીચર આપવામા આવે છે. આ ફોન દિવસ ના કે અંધારામા ફોટોનુ સારુ રીઝલ્ટ આપશે.

Vivo X90 Pro
હાલમા આ સ્માર્ટફોનને Croma પરથી ઓનલાઇન કે સ્ટોરમાથી રૂ.84,999 ની કિંમતે ખરીદી શકાય છે. આ ફોન ફોટોગ્રાફીના શોખીન લોકો માટે ખાસ ઉપયોગી છે. આ ફોનના કેમેરા ફીચરની વાત કરીએ તો તેના પાછળના ભાગમાં 50MP 1-ઇંચ સોની IMX989 પ્રાથમિક સેન્સર, 50MP IMX758 પોટ્રેટ લેન્સ અને 12MP અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા છે.

Xiaomi 13 Pro

આ સ્માર્ટફોન હાલમાં ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ અમેઝોન પરથી 79,999 રૂપિયાની સ્ટાર્ટીંગ પ્રાઇસમા ખરીદી શકાય છે. આ ફોન Leica Professional 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે. તેની સાથે તેમાં 1 ઇંચનું IMX989 સેન્સર પણ અવેલેબલ છે.


Popular posts from this blog

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર કલાર્ક સહિતની કુલ ૪૩૦૪ જગ્યાની બમ્પર ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર કલાર્ક સહિતની કુલ ૪૩૦૪ જગ્યાની બમ્પર ભરતી જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) એ વર્ગ – 3 ની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, GSSSB કુલ 4304 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 3 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી . રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GSSSB વર્ગ-3 ભરતી 2024 માટે 31.01.2024 સુધીમાં તેની સત્તાવાર વેબસાઇટ @ojas.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે . GSSSB various post recruitment 2024 highlights સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) પોસ્ટનું નામ: જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અન્ય કુલ ખાલી જગ્યા: 4304 શરૂઆત ની તારીખ: 04.01.2024 છેલ્લી તારીખ: 31.01.2024 એપ્લિકેશન મોડ: ઓનલાઈન નોકરીનું સ્થાન: ગુજરાતમાં નોકરીનો પ્રકાર: સરકારી નોકરી શૈક્ષણિક લાયકાત – ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં   સ્નાતકની   ડિગ્રી હોવી જોઈએ. ઉંમર વિગતો – લઘુત્તમ વય મર્યાદા  – 20 વર્ષ મહત્તમ વય મર્યાદા  ...

કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવું હોય તો અવશ્ય ખાવી જોઈએ આ 10 વસ્તુઓ, શરીરને અંદરથી બનાવે છે મજબૂત

કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવું હોય તો અવશ્ય ખાવી જોઈએ આ 10 વસ્તુઓ, શરીરને અંદરથી બનાવે છે મજબૂત. ગંભીર અને જીવલેણ રોગ કેન્સરથી બચવા શું કરશો ? અમુક ફળો-શાકભાજીનું સેવન જોખમ ઘટાડવામાં મદદ કરી શકે ફાયટોકેમિકલ્સ કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે Cancer Fighting Foods  : કેન્સર એક ગંભીર અને જીવલેણ રોગ છે. જોકે કેન્સરથી બચવાનો કોઈ ચોક્કસ ઉપાય નથી પરંતુ કેટલાક અભ્યાસો દર્શાવે છે કે, અમુક ફળો અને શાકભાજીનું સેવન જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. ફાયટોકેમિકલ્સથી સમૃદ્ધ ખોરાક, જેને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ પણ કહેવાય છે. ફાયટોકેમિકલ્સ એ છોડમાં જોવા મળતા સંયોજનો છે જે કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે છે. બેરી અને દ્રાક્ષ બ્લુબેરી અને સ્ટ્રોબેરી જેવા બેરી એન્ટીઓક્સીડેન્ટથી સમૃદ્ધ છે જે વિવિધ કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે. દ્રાક્ષ એ રેઝવેરાટ્રોલનો કુદરતી સ્ત્રોત છે જે સંભવિત કેન્સર વિરોધી અસરો ધરાવે છે. વિટામિન સીથી ભરપૂર સાઇટ્રસ ફળો નારંગી અને લીંબુ જેવા સાઇટ્રસ ફળોમાં વિટામિન સી અને અન્ય સંયોજનો હોય છે જે કેન્સર સામે શરીરની સંરક્ષણને મજબૂત બનાવે છે. સફરજન અને કિવિફ...

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી. સ્વસ્થ રહેવા માટે ઉત્તમ ભોજન અને સારી જીવનશૈલી ખૂબ જરૂરી છે. આજકાલ મોટી સંખ્યામાં લોકો હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, કબજિયાત, ડાયાબિટીસ અને સ્થૂળતાની સમસ્યાઓથી પીડિત છે. આજના સમયમાં લોકો પાસે સમયની ખૂબ અછત રેટ હોય છે અને તેના કારણે તેમની જીવનશૈલી બગડી રહી છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે અને ઘણી બીમારીઓ નાની ઉંમરમાં જ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. નાની ઉંમરે ગંભીર રોગોને થતાં ટાળવા માટે, ઘણીવાર જીવનશૈલી સુધારવાની સલાહ આપવામાં આવે છે. જો કે, કેટલાક ઘરેલું ઉપચાર પણ આ રોગોથી રાહત અપાવવા માટે ખૂબ અસરકારક હોઈ શકે છે. અળસીના બીજ પણ આમાંથી જ એક છે જે અનેક રોગો માટે રામબાણ સાબિત થઈ શકે છે. જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. અહીં આપને અળસીના બીજ ખાવાના મોટા ફાયદા જણાવી રહ્યા છીએ. હેલ્થલાઇન નામની એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર, અળસીના બીજમાં સારી માત્રામાં પ્રોટીન, ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે. આ બીજને કોઈપણ ખાદ્ય પદાર્થોમાં ઉમેરીને ખા...