Skip to main content

Posts

Showing posts from July, 2023

Health Tips: સવારે ખાલી પેટ સૌથી પહેલા આ બેમાંથી કયું પાણી પીવુ જોઈએ?

Health Tips: સવારે ખાલી પેટ સૌથી પહેલા આ બેમાંથી કયું પાણી પીવુ જોઈએ ? Health Tips:  કેટલાક લોકો સવારે ખાલી પેટે લીંબુ સાથે હૂંફાળું પાણી પીવે છે. તો કેટલાક લોકો ખાલી પેટે ગરમ પાણી અથવા સામાન્ય પાણી પીવે છે. ગરમ અને ઠંડુ પાણી પીવાથી શરીર પર પોઝીટીવ અને નેગેટીવ અસરો થાય છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગરમ કે ઠંડુ પાણી પીવાથી તમારું શરીર સ્વસ્થ અને હાઈડ્રેટ રહે છે. કેટલાક લોકો દાવો કરે છે કે ઠંડા પાણી પીવાની તુલનામાં ખાસ કરીને ગરમ પાણી પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. સવારે જમતા પહેલા અથવા રાત્રે સૂતા પહેલા ગરમ કે ઠંડુ પાણી પીવું જોઈએ.  રિપોર્ટ અનુસાર, સવારે જમતા પહેલા અથવા રાત્રે સૂતા પહેલા ગરમ પાણી પીવું જોઈએ. ગરમ પાણી પીતી વખતે,  130 અને 160°F (54 અને 71°C) બેસ્ટ તાપમાન માનવામા આવે છે.  સ્વાસ્થ્ય સુધારવા અને વિટામિન સી માટે, લીંબુનું શરબત બનાવવા માટે ગરમ પાણીમાં થોડું લીંબુ ઉમેરીને જુઓ. નાક સાફ રહે છે.  હૂંફાળું પાણી પીવાથી સાઇનસ મટાડવામાં મદદ મળે છે. સાઇનસના માથાનો દુખાવો પણ દૂર કરી શકાય છે. 2008 ના જૂના સંશોધન મુજબ, ચા જેવા ગરમ પીણાં વહ...

DIABITIS CARE INFORMATION

App tracks your blood glucose, weight, blood pressure and A1C. Blood sugar levels and concentration of glucose in the blood are usually measured in mg/dL and mmol/L. Controlling blood sugar levels is critical to maintaining a healthy lifestyle for individuals with diabetes. Diabetes Diary - Blood Glucose Tracker makes it easy to track glucose readings. Blood Sugar : is very useful for who often checks their blood sugar / glucose levels and offers an easy way of logging your blood sugar readings in one place and track it. Blood Pressure : Blood pressure (BP) is the pressure of circulating blood on the walls of blood vessels. Blood pressure is usually expressed in terms of the systolic pressure (maximum during one heart beat) over diastolic pressure (minimum in between two heart beats) Weight : Log your weight everyday. A1C : The A1C test is a blood test that provides information about your average levels of blood glucose, also called blood sugar, over the past 3 months. (A1c or eA...