Kheti Bank Recruitment : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ખેતી બેંકની ગુજરાતના 17 જિલ્લાઓમાં ડ્રાઈવર, ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તથા પ્યુનની પોસ્ટ પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો. Kheti Bank Recruitment 2023 | The Gujarat State Co-operative Agriculture & Rural Development Bank Recruitment 2023 સંસ્થાનું નામ ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક પોસ્ટનું નામ વિવિધ નોકરીનું સ્થળ ગુજરાત ના 17 જિલ્લાઓમાં અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન નોટિફિકેશનની તારીખ 27 મે 2023 ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 27 મે 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 જૂન 2023 ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.khetibank.org/ મહત્વની તારીખ: આ ભરતી ની નોટિફિકેશન ખેતી બેંક દ્વારા ઘ્વારા 27 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 મે 2023 છે જયા...