Skip to main content

કયું દૂધ છે બેસ્ટ ગાય કે ભેંસ?:વજન ઘટાડવું હોય તો કયું દૂધ પીવું જોઈએ, ફુલ ક્રીમ કે ટોન્ડ મિલ્કમાં કેટલી ફેટ હોય છે જાણીએ સમગ્ર માહિતી

કયું દૂધ છે બેસ્ટ ગાય કે ભેંસ ? વજન ઘટાડવું હોય તો કયું દૂધ પીવું જોઈએ ? 

ફુલ ક્રીમ કે ટોન્ડ મિલ્કમાં કેટલી ફેટ હોય છે જાણીએ સમગ્ર માહિતી


નાનપણથી આપણે બધા સાંભળતા આવ્યા છીએ કે દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી શરીર મજબૂત બને છે. દૂધમાં ઘણા બધા પોષક તત્ત્વો હોય છે જે અન્ય કોઈપણ ખાણી-પીણીમાં એકસાથે મળી શકતા નથી. જો કે, આપણે એ નથી જાણતા કે કયા દૂધમાં કેટલી ફેટ હોય છે અને જો શરીરની જરૂરિયાત કરતાં વધુ દૂધ પીવામાં આવે તો તે સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે.

ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતાં વધારે ફેટ હોય છે
ગાયના દૂધમાં ઓછું ક્રીમ હોય છે, એટલે કે તેમાં ચરબી ઓછી હોય છે. જ્યારે ભેંસના દૂધમાં સરેરાશ 7% ચરબી હોય છે, તે ગાયના દૂધમાં માત્ર 3.5% હોય છે. બીજી તરફ, ભેંસના દૂધમાં 9% SNF (સોલિડ નોટ ફેટ) હોય છે જ્યારે ગાયના દૂધમાં 8.5% હોય છે. SNF દૂધમાં પાણી અને ચરબી ઉપરાંત લેક્ટોઝ, વિટામિન્સ અને અન્ય ખનિજોની માત્રાનો ઉલ્લેખ કરે છે.


ડાયટિશિયન ડૉ.વિજયશ્રી કહે છે કે, ફુલ ક્રીમ મિલ્કમાં 8 થી 9 ટકા ફેટ હોય છે. આ દૂધ ભેંસનું છે. જ્યારે ગાયના દૂધમાં ફેટનું પ્રમાણ ઓછું હોય છે. જેઓ ઓછી ચરબીવાળું દૂધ પીવા માગે છે તેઓ ડબલ ટોન્ડ દૂધ લઈ શકે છે. આ દૂધમાં ફેટ ઘટાડવા ઉપરાંત અન્ય તમામ પોષક તત્વો હાજર હોય છે.

ટોન્ડ અને ડબલ ટોન્ડ દૂધમાં 400 થી વધુ ફેટી એસિડ હોય છે. ટોન અને ડબલ ટોન દૂધમાં હાજર ફેટની માત્રા દ્વારા નક્કી કરવામાં આવે છે. બંને પ્રકારનું દૂધ કોલેસ્ટ્રોલ અને ચરબીથી બચાવે છે.

ઈન્ડિયન ડેરી એસોસિયેશનના પ્રમુખ આર.એસ.સોઢીનું કહેવું છે કે, હાઈ ફેટવાળા દૂધની માગ વધુ છે. ટી સ્ટોલના માલિકો પણ ભેંસના દૂધનો વધુ ઉપયોગ કરવા માંગે છે. આ એટલા માટે છે કારણ કે તેમાં 15 થી 16% ઘન પદાર્થો (ચરબી, વિટામિન્સ અને અન્ય ખનિજો સાથે લેક્ટોઝ) સાથે ઉચ્ચ ક્રીમીનેસ છે. તેનો અર્થ એ કે તેઓ ભેંસના દૂધ સાથે વધુ ક્રીમી ચા બનાવી શકે છે.

માત્ર હાઈ ફેટ દૂધ જ નહીં, ઘી, આઈસ્ક્રીમ, ખોયા, પનીર, ચીઝ જેવી ડેરી પ્રોડક્ટ્સની પણ વધુ માંગ છે.

સ્કિમ્ડ મિલ્કમાં જરૂરી પોષક તત્ત્વો પણ હોય છે
જે દૂધમાંથી ફેટ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ હોય તેને સ્કિમ્ડ મિલ્ક કહેવાય છે. આ વિશે એક માન્યતા છે કે આ દૂધમાં પોષક તત્ત્વો નથી. જ્યારે વાસ્તવિકતા એ છે કે સ્કિમ્ડ મિલ્કમાં ફેટ બિલકુલ હોતું નથી. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન જેવા પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. ચરબીના કારણે ઘણા લોકોને દૂધ પીવાની એલર્જી હોય છે. આ લોકો સ્કિમ્ડ મિલ્ક પી શકે છે.

ઓછી ચરબીના કારણે દૂધ સરળતાથી પચી જાય છે
ડૉ.વિજયશ્રી કહે છે કે ગાયના દૂધમાં ચરબી ઓછી હોય છે. જ્યારે આપણે કહીએ છીએ કે ગાયનું દૂધ ભેંસના દૂધ કરતાં પાતળું હોય છે, તો તેનો અર્થ એ થાય કે ગાયના દૂધમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. ગાયના દૂધમાં પાણીનું પ્રમાણ 88% છે જ્યારે ભેંસના દૂધમાં 83% છે. ગાયના દૂધમાં પ્રોટીનનું પ્રમાણ પણ ભેંસના દૂધ કરતાં ઓછું હોય છે. ભેંસના દૂધમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ વધુ હોય છે. ગાયના દૂધમાં વિટામિનનું પ્રમાણ વધુ હોય છે. આ બધા કારણોથી ગાયનું દૂધ ઝડપથી પચી જાય છે.

વધારે ચરબી રાખવાથી શું નુકસાન થાય છે?

દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે દાંત અને હાડકાની મજબૂતી માટે સારું માનવામાં આવે છે. પરંતુ દૂધમાં હાજર ઉચ્ચ ચરબી કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

વજન ઘટાડવા માટે કયું દૂધ પીવું જોઈએ

વજન ઘટાડવા માટે ગાયનું દૂધ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં A1 અને A2 બંને પ્રોટીન હોય છે. 100 ગ્રામ ગાયના દૂધ (ચરબી 3.25%)માં 113 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે અને 61 કેલરી પૂરી પાડે છે. ડૉ. વિજયશ્રી કહે છે કે ગાયનું દૂધ પીવાથી મેટાબોલિક રેટ વધે છે. એટલા માટે ગાયનું દૂધ વધુ પીવું જોઈએ.

ગાયના દૂધમાંથી બનેલું પનીર વધુ સારું છે

પનીર શાકાહારીઓ માટે સૌથી પ્રિય વાનગી છે. તેમાં પ્રોટીન અને કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે. ગાયના દૂધમાંથી બનેલું ચીઝ પણ વધુ સારું માનવામાં આવે છે. તેમાં ભેંસના દૂધની સરખામણીમાં ઓછી કેલરી અને ચરબી હોય છે. વજન ઘટાડવા માટે ગાયના દૂધમાંથી બનેલા પનીરનો પણ ઉપયોગ કરવો જોઈએ.



Little farmers! Welcome to this new milk factory. Let’s join this dairy farm & milk factory, You’ll love to be a part of the milk factory kitchen. Dairy farm & milk factory game will let you find out the entire practice of clean and usual milk making. You are invited to milk factory games. Come and join us in the milk factory production which makes low fat milk of purest quality. As you know that healthy living is the basic necessity. Be a member of the milk factory game and enjoy the fun of milk factory farm. All you have to do is get milk from the fresh dairy farms.

Enjoy all the dairy farm milk production factory processes in this milk factory games with multiple challenges. Milking cow and extracting some other useful delicious dairy products from the milk is a little lengthy process. Enjoy your duties as a milk factory worker as well as handle big machines like an expert of milk production factory. The warm milk production game and deliver fresh low fat milk and cream to the milk markets with fun milk supply games. Let’s start to make yummy milk cream.


First you've to go to the biggest cow farm in the town and start working as a dairy farm manager. First step on a cattle farm in a dairy farm milk making simulator is cow feeding, feed the cow with different items such as hay, carrot, corn and other crops in the dairy farm worker game. Now get milk from the cow on a moving stand. It's a great experience of milking the buffalo like the real life milking process in a fun dairy farm game. 

Pour the milk into the cans then load the milk cans on the truck which takes them to the milk production factory. Milk is not good without boiling it and processed at the milk factory, so we've to boil the milk. In the boiling process we'll get cream and milk separated. Now fill the cream bottle with cream and milk bottles with milk. Place caps on all the milk and cream bottles by processing through the milk factory machine. 


Label cream and milk bottles with different name tags by processing through a milk factory machine. Pack the bottles into boxes, load them on the truck and deliver to the milk shops. Be the pro milkman with this milk delivery game. Dairy farm & milk factory games are full of learning and entertaining creative activities which will worth your time and will meet your farmhouse frenzy. Be a dairy farm manager and milk factory worker to get milk from cows, purify milk and extract cream from milk in the milk production factory game.

Popular posts from this blog

Gujarat Anganwadi Bharti 2023: સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી 2023, ઓનલાઇન અરજી પ્રક્રિયા શરુ.

Gujarat Anganwadi Bharti 2023: સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી 2023, ઓનલાઇન અરજી પ્રક્રિયા શરુ. ગુજરાત રાજ્યમાં 10,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી Gujarat Anganwadi Bharti 2023:  સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી આવી છે. જેમાં ગુજરાતના જિલ્લાઓમાં 10 હજારથી પણ વધુ ની જગ્યાઓ ભરવા માટે આવેદન પત્રો મંગાવવામાં આવ્યા છે, ઓનલાઇન અરજી કરવાની તારીખ 8 નવેમ્બર 2023 થી 30 નવેમ્બર 2023 ના રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે. Gujarat Anganwadi Bharti 2023 વધુમાં ગુજરાતના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ, સરકાર દ્વારા આંગણવાડી કામગાર, સહાયક અને સુપરવાઇઝર પોસ્ટની ભરતી માટે નોંધણી જાહેર કરી છે. Gujarat Anganwadi Bharti 2023 ICDS વિભાગ આંગણવાડીઓ, તેમાં આવતા બાળકોના સ્વાસ્થ્ય પૂર્ણા યોજના, શિક્ષણની કામગીરી કરે છે. ગુજરાત રાજ્યના દરેક ગામડાઓમાં આંગણવાડીઓ આવેલી છે. આ આંગણવાડીઓ સારી રીતે અને પારદર્શિતા રીતે ચાલે તે માટે e-hrms gujarat portal બનાવેલ છે. જેમાં આંગણવાડીની ભરતીને લગતી તમામ કામગીરી અને ભરતી ઓનલાઈન થશે. તેથી આપણે આ પોસ્ટ માં કેવી રીતે અરજી કરવી અને ક્યાં જિલ્લામાં કેટલી જગ

Once You Try This Recipe You Will Never Walk Into A Pharmacy Again!

Once You Try This Recipe You Will Never Walk Into A Pharmacy Again! Did you catch a cold and it makes your life unbearable? With this drink you don’t have to suffer any more. The two main ingredients that compose this remedy honey and ginger have been used since Ancient times to treat various health problems, infections included, by fighting bacteria such as MRSA, Klebsiella or Escherichia coli. Latest studies have shown that honey and ginger extract powder managed to inhibit the action of these bacteria, acting like antibiotics. At the same time they have proven to be even more effective than antibiotics. Health Tips: આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલુ ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે આસાનીથી વાયરલ બીમારીઓ જેમ કે શરદી, ઉધરસ અમે કફથી રાહત મેળવી શકશો. તો ચાલો આપણે આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે. તમને કહી દઈએ કે આ ઉપાય કરવા માટે તમારે દરરોજ રસોડામાં કાળા મરી અને લવિંગ રાખવા જ પડશે. કારણ કે આ બીમારીઓ ગમે ત્યારે થઇ શકે છે. આવામાં જો તમારા ઘરે આ બંને ચીજ વસ્તુઓ હશે તો તમે

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તમામ વિષયની પેપર સ્ટાઇલ અને નમુનાનુ આદર્શ પ્રશ્ન પત્ર

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તમામ વિષયની પેપર સ્ટાઇલ અને નમુનાનુ આદર્શ પ્રશ્ન પત્ર 25000+ Free Question Bank VSA,MCQ,SA,LA for Std 10,11,12 Sci & Com & Board Paper - Covers Gujarati and English Medium for GSEB APP . - Covers Previous Year Board Paper in All 10,11,12 Sci & Commerce in PDF format for download in your mobile. - Covers All Subjects in GSEB Std. 10 i.e. Maths,Science,Social Study,English(FL & SL),Gujarati(FL & SL),Sanskrit,Hindi,Computer - Covers GSEB Std 11,12 Science, i.e. Maths,Physics,Chemistry,Biology - Covers All Subject in Std 12 Commerde  i.e. Account,Commerce and Management,Economics,S.P.,Statistics,Computer etc. - Having questionbank of morethan 25000 questions for both eng & gujarati medium. - It covers both Texbook MCQ as well as Pervious Year Question Paper MCQ, Very Short Answer (VSA), Long Answer (LA) and MCQs by Experts. - GSEB 2018 SSC , HSC , COMMERCE Results of GSEB ALL MCQ - It has two modes , i.e. Learning Modes and