Skip to main content

SIDE EFFECTS OF LEMON OVERDOSE


HEALTHY BREAKFAST PRODUCTS

5 healthy breakfast products to start on a happy note. 

Cereal foods have multitudinous nutritive benefits and can also prop in weight loss. It's high in vitamins and minerals and can help you feel more energised.... 


Anutritious breakfast in the morning can give the energy you need to keep going until your coming mess. A healthy coliseum of muesli or flakes can serve as a internal pick- me- up as well as a sensitive treat. Cereal foods have multitudinous nutritive benefits and can also prop in weight loss. It's high in vitamins and minerals and can help you feel more energised. 


Contains British oats, golden wheat flakes, Californian almonds, succulent raisins, and natural honey. There are no artificial flavours, colours, or preservatives just the virtuousness of all-natural constituents. Bagrry's Healthy Crunch Muesli is high in fibre, low in impregnated fat, and contains no trans fat. It contains further than 40 per cent oats with added bran. An redundant brickle breakfast cereal for a succulent launch to your mornings!. 

Oatmeal Italiano 

True rudiments recreates the mouthwatering flavours of Italian cookery, but with a True twist! True rudiments Oatmeal Italiano is a one- of-a-kind relish oatmeal made of fiber-rich oats with a delicate rubbish flavour, the crunch of almonds, and the earthy flavour of oregano. This coliseum of relish oatmeal will be your new favourite breakfast for all rubbish suckers! It's delicate, inelegant, and incredibly delicious! A stuffing and succulent mess that's ideal when you want commodity savoury and inelegant! There's no added sugar, so it's suitable for diabetics. It's also high in protein and fibre, making it a healthier volition to pasta. 


Grain Free & Vegan Granola- interspersed Peanut Adulation 


Our grain-free granola is loaded with nutritional constituents like nuts, seeds, amaranth airs, and quinoa flakes, making it a perfect breakfast or on- the- go snack. This healthy home- nominated granola is high in protein, healthy fats, and salutary fibre, making it an excellent source of energy at any time. Combine it with a serving of cold milk, yoghurt, or smoothie while baking, or enjoy it on its own for a delicious, yet healthy snack


A delicious combination of vegetables, seeds, and decoration golden rolled oats that makes for asuper-healthy mess. Each bite hold beta- glucan, which helps to lower cholesterol. This is extremely salutary for weight loss and should be taken to heart. It's great for weight loss, and it's naturally succulent, with the added benefit of vegetables. 

Corn Flakes Plus- Real Honey


વધુ પડતું લીંબુ પાણી પીવું પણ બની શકે છે હાનિકારક, શું તમે જાણો છો ?

નાળામાં લીંબુ પાણીનું સેવન વધી જાય છે. અમુક લોકો ભોજન લીધા બાદ કે ક્યાંક બહારથી આવ્યા બાદ લીંબુ પાણી જ પીવે છે પરંતુ શું તમને ખબર છે કે જો તમે દિવસમાં એકથી વધુ વખત લીંબુ પાણી પી રહ્યા છો તો આ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

બીજી તરફ સવારે ખાલી પેટ નવશેકા પાણીમાં લીંબુ નાખીને પીવાથી વજન ઓછુ થાય છે. આ સિવાય લીંબુ તમારા પાચનશક્તિ માટે પણ ખૂબ ફાયદાકારક છે. લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. જે પેટ સંબંધિત બીમારીઓને હંમેશા માટે ખતમ કરવામાં કારગર છે પરંતુ જરૂરિયાત કરતા વધુ કોઈ પણ વસ્તુ નુકસાનકારક હોય છે.

પેટનો દુખાવો

લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે પરંતુ જો તમે વધારે પીશો તો આ પેટમાં એસિડિક સિક્રીશન વધારી દે છે. જેના કારણે પેટમાં દુખાવો થવા લાગે છે. માત્ર એટલુ જ નહીં આના કારણે ઉલટી, પેટ સંબંધિત સમસ્યા શરૂ થઈ શકે છે.

ચાંદા પડવા અને દાંતનો દુખાવો

વધારે લીંબુ પાણી પીવાની આદત હોય તો તે તમારા માટે મુશ્કેલી શરૂ કરી શકે છે. જેમાં રહેલા સાઈટ્રિક એસિડ ઓરલ ટિશ્યૂઝમાં સોજો કરી શકે છે. જેના કારણે મોઢામાં ચાંદા પડવા લાગે છે.

દાંતમાં તકલીફ

જો તમને વધુ લીંબુ પાણી પીવાની આદત છે તો તમારે ડાયરેક્ટ પીવુ જોઈએ નહીં પરંતુ સ્ટ્રોનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે તમારા દાંત સમય પહેલા કમજોર પડશે નહીં.

ડિહાઈડ્રેશન

વધારે લીંબુ પાણી પીવાથી તમને ડિહાઈડ્રેશનની મુશ્કેલી શરૂ થઈ શકે છે. વારંવાર તમારે વોશરૂમ જવુ પડી શકે છે.


The flavour of Corn Flakes with the added profit of prebiotic fibre! Bagrry's excels at invention; using food processing technology, they've invested fibre back into sludge flakes. Bagrry's Corn Flakes Plus have twice the fibre of constant flakes. The added fibre slows sugar immersion and therefore lowers the Glycemic Index( GI). A coliseum of these light and crisp golden flakes with the natural flavour of raw Himalayan honey will keep you going until lunch.

Popular posts from this blog

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર કલાર્ક સહિતની કુલ ૪૩૦૪ જગ્યાની બમ્પર ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર કલાર્ક સહિતની કુલ ૪૩૦૪ જગ્યાની બમ્પર ભરતી જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) એ વર્ગ – 3 ની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, GSSSB કુલ 4304 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 3 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી . રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GSSSB વર્ગ-3 ભરતી 2024 માટે 31.01.2024 સુધીમાં તેની સત્તાવાર વેબસાઇટ @ojas.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે . GSSSB various post recruitment 2024 highlights સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) પોસ્ટનું નામ: જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અન્ય કુલ ખાલી જગ્યા: 4304 શરૂઆત ની તારીખ: 04.01.2024 છેલ્લી તારીખ: 31.01.2024 એપ્લિકેશન મોડ: ઓનલાઈન નોકરીનું સ્થાન: ગુજરાતમાં નોકરીનો પ્રકાર: સરકારી નોકરી શૈક્ષણિક લાયકાત – ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં   સ્નાતકની   ડિગ્રી હોવી જોઈએ. ઉંમર વિગતો – લઘુત્તમ વય મર્યાદા  – 20 વર્ષ મહત્તમ વય મર્યાદા  ...

કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવું હોય તો અવશ્ય ખાવી જોઈએ આ 10 વસ્તુઓ, શરીરને અંદરથી બનાવે છે મજબૂત

કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવું હોય તો અવશ્ય ખાવી જોઈએ આ 10 વસ્તુઓ, શરીરને અંદરથી બનાવે છે મજબૂત. ગંભીર અને જીવલેણ રોગ કેન્સરથી બચવા શું કરશો ? અમુક ફળો-શાકભાજીનું સેવન જોખમ ઘટાડવામાં મદદ કરી શકે ફાયટોકેમિકલ્સ કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે Cancer Fighting Foods  : કેન્સર એક ગંભીર અને જીવલેણ રોગ છે. જોકે કેન્સરથી બચવાનો કોઈ ચોક્કસ ઉપાય નથી પરંતુ કેટલાક અભ્યાસો દર્શાવે છે કે, અમુક ફળો અને શાકભાજીનું સેવન જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. ફાયટોકેમિકલ્સથી સમૃદ્ધ ખોરાક, જેને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ પણ કહેવાય છે. ફાયટોકેમિકલ્સ એ છોડમાં જોવા મળતા સંયોજનો છે જે કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે છે. બેરી અને દ્રાક્ષ બ્લુબેરી અને સ્ટ્રોબેરી જેવા બેરી એન્ટીઓક્સીડેન્ટથી સમૃદ્ધ છે જે વિવિધ કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે. દ્રાક્ષ એ રેઝવેરાટ્રોલનો કુદરતી સ્ત્રોત છે જે સંભવિત કેન્સર વિરોધી અસરો ધરાવે છે. વિટામિન સીથી ભરપૂર સાઇટ્રસ ફળો નારંગી અને લીંબુ જેવા સાઇટ્રસ ફળોમાં વિટામિન સી અને અન્ય સંયોજનો હોય છે જે કેન્સર સામે શરીરની સંરક્ષણને મજબૂત બનાવે છે. સફરજન અને કિવિફ...

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી. સ્વસ્થ રહેવા માટે ઉત્તમ ભોજન અને સારી જીવનશૈલી ખૂબ જરૂરી છે. આજકાલ મોટી સંખ્યામાં લોકો હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, કબજિયાત, ડાયાબિટીસ અને સ્થૂળતાની સમસ્યાઓથી પીડિત છે. આજના સમયમાં લોકો પાસે સમયની ખૂબ અછત રેટ હોય છે અને તેના કારણે તેમની જીવનશૈલી બગડી રહી છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે અને ઘણી બીમારીઓ નાની ઉંમરમાં જ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. નાની ઉંમરે ગંભીર રોગોને થતાં ટાળવા માટે, ઘણીવાર જીવનશૈલી સુધારવાની સલાહ આપવામાં આવે છે. જો કે, કેટલાક ઘરેલું ઉપચાર પણ આ રોગોથી રાહત અપાવવા માટે ખૂબ અસરકારક હોઈ શકે છે. અળસીના બીજ પણ આમાંથી જ એક છે જે અનેક રોગો માટે રામબાણ સાબિત થઈ શકે છે. જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. અહીં આપને અળસીના બીજ ખાવાના મોટા ફાયદા જણાવી રહ્યા છીએ. હેલ્થલાઇન નામની એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર, અળસીના બીજમાં સારી માત્રામાં પ્રોટીન, ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે. આ બીજને કોઈપણ ખાદ્ય પદાર્થોમાં ઉમેરીને ખા...