Learn Spoken English and 30 other languages
Learn English with fun mini-lessons that feel like games! Use the free app every day to quickly improve your spoken English.
With Duolingo, you’ll improve your English — and have fun. Short lessons help you practice speaking, reading, listening, and writing to improve your vocabulary and pronunciation of English. Start with basic phrases and sentences, and learn new words daily.
Duolingo is changing the way people learn languages around the world.
★ It's free, for real.
★ It's fun! Advance by completing bite-sized lessons, and track your progress with shiny achievements.
★ It's effective. 34 hours of Duolingo are equivalent to a semester of university-level education.
★ Learn English, Chinese, Japanese, Korean, Spanish, French, German, Italian, Russian, Portuguese, Turkish, and many more languages, free!
Download Duolingo and find out why The Wall Street Journal calls it "The best free language learning app."
Duolingo એપ.નો ઉપયોગ કેમ કરવો ?
જ્યારે તમે આ એપ. શરુ અક્રશો એટલે તમે જે ભાષા શીખવા માંગતા હોય તેને પસંદ કરો.
આ એપ.મા માત્ર સ્પોક્ન ઈંગ્લીશ જ નહિ પરંતુ અન્ય ભાષાઓ પણ શીખી શકાય છે.
આ એપ.મા આપેલી ભાશાઓ પૈકી તમને કોઇ પણ 1 ભાષા આવડતી હોવી જરુરી છે.
ભાષા પસંદ કર્યા પછી, તમે દરરોજ આ એપ્લિકેશન પર કેટલા સમય સુધી ભાષા શીખવા માંગો છો તો સમય દર્શાવવો પડશે.
હવે જો તમે શરૂઆતથી પસંદ કરેલી ભાષા શીખવા માંગતા હોવ અથવા તમે તેના વિશે થોડું જાણતા હોવ તો તમારે આમાંથી એક પસંદ કરવી પડશે.
આ એપ મા તમે પસંદ કરેલા વિકલ્પો અનુસાર સમગ્ર સેટીંગ કરવાનુ રહેશે.
એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે તમને નાની ટેસ્ટ આપવાનુ કહેશે.
આ ટેસ્ટમા તમે પસંદ કરેલી ભાષાને લગતા કેટલાક પ્રશ્નો પૂછવામા આવશે.
ટેસ્ટ પૂર્ણ કર્યા પછીતમારી પ્રોફાઇલ બનાવવાની રહેશે.
તેના પર તમારી પ્રોફાઇલ બનાવો જેથી તે તમારી દૈનિક પ્રેક્ટિસને એપ.મા સેવ થતી રહેશે.