IDBI Recruitment 2023
પોસ્ટનું નામ | IDBI Recruitment 2023 |
સંસ્થાનું નામ | ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા – IDBI |
કુલ જગ્યા | 600+ |
છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી, 2023 |
વેબસાઈટ | idbibank.in |
IDBI બેંક ભરતી 2023 નોટિફિકેશન
આ ભરતી ની નોટિફિકેશન આઈડીબીઆઈ બેંક દ્વારા ઘ્વારા 17 ફેબ્રુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 17 ફેબ્રુઆરી 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આઈડીબીઆઈ બેંક દ્વારા એસસીસ્ટન્ટ મેનેજર (ઓફિસર ગ્રેડ-A) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
600 થી વધુ ખાલી જગ્યા માટે ભરતી
IDBI બેંક ભરતી 2023 માં કુલ 600 જગ્યા છે. જેમાં જનરલ કેટેગરી માટે 244, એસસી કેટેગરી માટે 190, એસટી કેટેગરી માટે 17, ઓબીસી કેટેગરી માટે 89, ઈડબલ્યુએસ કેટેગરી માટે 60 તથા વિકલાંગ વ્યક્તિઓ માટે 32 જગ્યા છે.
શૈક્ષણિક લાયકાત:
મિત્રો, આઇડીબીઆઈની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોલેજ તથા કોર્સમાં સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ તથા તમને બેંકિંગ નાણાકીય સેવા અને વીમા ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
IDBI Recruitmemt 2023 પગારધોરણ
IDBI બેન્કની આ ભરતીમાં પસંદગી તથા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 36,000 પગારધોરણ મળવાપાત્ર રહેશે. જેમાં 7મું પગાર પંચ અનુસાર તેમનો ગ્રેડ પે 1490 રહેશે.
IDBI બેંક ભરતી 2023 પસંદગી પ્રક્રિયા:
જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.
- ઓનલાઈન ટેસ્ટ (OT)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV)
- પર્સનલ ઈન્ટરવ્યુ (PI) અને
- પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT)
IDBI Recruitmemt 2023 માટે કેવી રીતે અરજી કરવી?
સત્તાવાર વેબસાઇટ https://www.idbibank.in/ પરથી ઓનલાઇન અરજી કરો.
IDBI ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
28 ફેબ્રુઆરી, 2023
IDBI Bharti Notification 2023 | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |