ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2022:ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા જુનિયર એન્જિનિયર અને આસિસ્ટન્ટ ગ્રેડ – iii ની 5043 જગ્યાઓ ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.ઉમેદવારો તારીખ 6 સપ્ટેમ્બર 2022 થી 10 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકશે.FCI ભરતી 2022 એ ભારતીય ખાદ્ય નિગમમાં જોબ કરવા માંગતા યુવાઓ માટે નોકરી મેળવવાનો સુવર્ણ મોકો છે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એન્જિનિયર (સિવિલ,મિકેનિકલ),સ્ટેનોગ્રાફર અને આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ, એકાઉન્ટ્સ,ટેક્નિકલ, ડિપોટ,હિન્દી) ની કુલ 5043 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરી છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તારીખ 10 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Food Corporation of India recruitment 2022 notification, FCI recruitment 2022: The Food Corporation of India (FCI) has released a notification for the recruitment, FCI jobs. FCI recruitment notification is available on its official website-- recruitmentfci.in. FCI recruitment drive is being conducted to fill vacant posts in Category 3. ઉત્તર ઝોન:
દક્ષિણ ઝોન:
પૂર્વ ઝોન:
નોર્થ પૂર્વ ઝોન
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી શૈક્ષણિક લાયકાત
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી FAQફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે? ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વર્ગ 3 ની 5043 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કઈ કઈ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે? ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એન્જિનિયર, સ્ટેનોગ્રાફર અને આસિસ્ટન્ટ ગ્રેડ-III ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે? ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ fci.gov.in છે. |