Skip to main content

RTE Gujarat Admission 2023 Online / rte admission 2023 Gujrat at rte.orpgujarat.com

RTE Gujarat Admission 2023 Online / rte admission 2023 Gujrat at rte.orpgujarat.com 

RTE Gujarat Admission 2023 RTE Online school admission Form. 

RTE Admission Form: RTE Form 2023: રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત બાળકોને મફત અને ગુણવતાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમા છે. આમાની જ એક ઉપયોગી યોજના એટલે RTE Admission Form. RTE Form 2023 ઓનલાઇન ભરવા માટે જાહેરાત આવી ગયેલ છે. જેમા ધોરણ 1 મા ખાનગી શાળામા ફ્રી એડમીશન મેળવવા માટે તારીખ ૧૦-૪-૨૦૨૩ થી ૨૨-૪-૨૦૨૩ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાસે. RTE Admission Form ઓનલાઇન કેમ ભરવુ ? RTE Form 2023 માટે કયા ડોકયુમેન્ટ જોશે તેની માહિતી મેળવીશુ.


The state government of Gujarat is going to invited online application form for RTE Gujarat Admission 2023 Online / rte admission 2022 Gujrat at rte.orpgujarat.com . The government will release official notification for RTE Gujarat admission form under Gujarat primary education act. Through the RTE Gujarat Admission 2023 the government will provide admission to the candidates in primary standards. The candidates can apply for rte application form download / RTE admission 2022 Ahmedabad at the official website. RTE Gujarat Admission 2023 RTE Online school admission Form.

Have fun as you learn to read English & more with the magic of your voice


Learn to Read with google 

Read Along (formerly Bolo) is a free and fun speech based reading tutor app designed for children aged 5 and above.

It helps them improve their reading skills in English and many other languages (Hindi, Bangla, Marathi, Tamil, Telugu, Urdu, Spanish & Portuguese) by encouraging them to read aloud interesting stories and collect stars and badges together with "Diya", the friendly in app assistant.

Diya listens to children when they read and offers realtime positive feedback when they read well and helps them out when they get stuck - even when offline & without data!

Features:
• Works Offline : Once downloaded, it works offline, so it does not use any data.
• Safe : Since the app is made for children, there are no ads, and all sensitive information stays only on the device.
• Free: The app is completly free to use and has a vast library of books with different reading levels from Pratham Books, Katha Kids & Chhota Bheem, with new books added regularly.
• Games: Educational games within the app, make the learning experience fun.

RTE Form 2023


આ યોજના રાઇટ ટુ એજયુકેશન 2009 અંતર્ગત ધોરણ 1 મા ખાનગી શાળાઓમા તેની સંખ્યાના 25 % જગ્યાઓ પર ગરીબ અને નબળા વર્ગના બાળકોને કોઇ પણ ફી લીધા વગર પ્રવેશ આપવામા આવે છે. અને આ બાળક ધો. 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યા સુધી મફત શિક્ષણ આપવામા આવે છે. આવા બાળકોની ફી સરકાર તરફથી ખાનગી શાળાઓને ચૂકવવામા આવે છે. ઉપરાંત સરકાર તરફથી આ બાળકોને દર વર્ષે રૂ.3000 પણ આપવામા આવે છે. ગરીબ અને નબળા વર્ગના બાળકો માટે આ યોજના ખૂબ જ ઉપયોગી છે.


RTE Admission Process 2023

RTE એડમીશન ની સંપૂર્ણ પ્રોસેસ નીચે મુજબના તબક્કાવાઇઝ હોય છે.

સૌ પ્રથમ સરકારશ્રીના શિક્ષણ વિભાગ તરફથી વર્તમાનપત્રોમાં જાહેરાત આપી RTE Admission નો સંપૂર્ણ પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામા આવે છે.

સૌ પ્રથમ વાલીઓને જરૂરી ડોકયુમેન્ટ એકત્રીત કરવા માટે સમય આપવામા આવે છે.

ત્યારબાદ નક્કી કરેલી તારીખોમાં RTE Admission official website પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.

ઓનલાઇન ફોર્મમા શાળાઓ પસંદ કરતી વખતે વિદ્યાર્થી જ્યા વસવાટ કરતા હોય તેની 6 કિ,મિ, ની ત્રીજયામા આવેલી ખાનગી શાળા પસંદ કરી શકાય છે.

ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ આ ફોર્મ કોઇ કચેરીએ હાર્ડકોપીમા જમા કરાવવાનુ હોતુ નથી. પરંતુ જિલ્લાની કચેરી દ્વારા આ ઓનલાઇન ભરેલા ફોર્મની અને અપલોડ કરેલા ડોકયુમેન્ટની ઓનલાઇન ચકાસણી કરવામા આવે છે. જે યોગ્ય હોય તો ફોર્મ એપ્રુવ કરવામા આવે છે. જો કોઇ ફોર્મ મા ભુલ હોય અથવા ડોકયુમેંટ ની કવેરી હોય તો રીજેકટ કરવામા આવે છે.

ફોર્મ ભરવાની અને ચકાસણીની કામગીરી પૂર્ણ થયા બાદ સોફટવેર મારફતે મેરીટ તૈયાર કરવામા આવે છે. અને મેરીટ આધારિત રાઉન્ડ બહાર પાડી વિદ્યાર્થીથીઓને એડમીશન આપવામા આવે છે.

એડમીશન મળેલ વિદ્યાર્થીએ ઓનલાઇન જ ADMIT CARD ડાઉનલોડ કરી જે શાળામાં એડમીશન મળ્યુ હોય ત્યા પ્રવેશ માટે જવાનુ રહે છે.




RTE Document List


RTE Form 2023



ક્રમદસ્તાવેજ નું નામમાન્ય આધાર-પુરાવાની વિગત
1રહેઠાણ નો પુરાવોમાન્ય આધાર – પુરાવાની વિગત આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ / જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર પુરાવા ન હોય તેવા સંજોગોમાં ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ act ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશન માં જમા કરાવ્યા ના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં )
2વાલી નું જાતી નું પ્રમાણપત્રમામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી , તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
3જન્મનું પ્રમાણપત્રગ્રામ પંચાયત / નગર પાલિકા , મહાનગરપાલિકા , જન્મ / હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર / માતા કે પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4ફોટોગ્રાફપાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5વાલી ના આવકનું પ્રમાણપત્રજુનો આવકનો દાખલો હોય તો મામલતદાર , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે . નવો આવકનો દાખલો એ માત્ર જનસેવા કેન્દ્ર નો જ માન્ય ગણવામાં આવશે . (તા .૦૧/૦૪/૨૦૧૯ પછીનો) . ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ તાજેતરનો ( તા . ૦૧/૦૪/૨૦૨૧ પછીનો ) આવકનો દાખલો જ માન્ય ગણવામાં આવશે
6બીપીએલ૦ થી ૨૦ આંક સુધીની બીપીએલ કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરી શકાશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગરપાલિકાએ સક્ષમ અધિકારીનો દાખલો , નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને Notified વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે . જે શહેરી વિસ્તારમાં ૦ થી ૨૦ આંક ( સ્કોર ) ધરાવતા BPL કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં BPL યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે – તે સક્ષમ અધિકારીનું BPL યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે . BPL રેશનકાર્ડ બીપીએલ આધાર તરીકે માન્ય ગણાશે નહિ .
7વિચરતી જાતિઓ અને વિમુક્ત જ નજાતિઓનીમામલતદાર અથવા સમાજ કલ્યાણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી અથવા બીજા કોઈ સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
8અનાથ બાળકજે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર
9સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળકજે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર
10બાલગૃહ ના બાળકોજે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર
11બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકોજે તે જીલ્લા ના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર અને સિવિલ સર્જન પ્રમાણપત્ર
12સેરેબ્રલી પાલ્સી વાળા બાળકોસિવિલ સર્જન નું પ્રમાણપત્ર
13ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)સિવિલ સર્જન નું પ્રમાણપત્ર ( ઓછા માં ઓછું 40 % )
14(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપી ની સારવાર લેતા બાળકોસિવિલ સર્જન નું પ્રમાણપત્ર
15શહીદ થયેલ જવાનના બાળકોસંબંધિત ખાતા ના સક્ષમ અધિકારી નો દાખલો
16સંતાનમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરી માટેગ્રામ્ય વિસ્તાર માટે તલાટીમંત્રીશ્રી અને નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે તેના સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી ( Single Girl Child ) હોવાનો દાખલો
17સરકારી આંગણવાડી માં અભ્યાસ કરતાં બાળકોસરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS – CAS વેબસાઈટ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી કામ કરનાર અથવા સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
18બાળકનું આધારકાર્ડબાળકના આધારકાર્ડની નકલ 
19વાલી નું આધારકાર્ડવાલીના આધારકાર્ડની નકલ 
20બેંકની વિગતોબાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
21વય મર્યાદાજે બાળકોએ ૧ જૂન-૨૦૨૬નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે

RTE Gujarat Admission 2023 ની શાળા નું લીસ્ટ તપાસવા માટે

ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકાર દ્વારા તમે જે શાળા સૂચિમાં પ્રવેશ મેળવી શકો છો તે તપાસવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે: –

  • પ્રથમ, અહીં આપેલ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લો
  • તમે લિંક પર ક્લિક કરશો તમે RTE Gujarat ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.
  • પછી તમારે માહિતી દાખલ કરવી પડશે જેમ કે જીલ્લો, વોર્ડ, નામ વગેરે..
  • હવે Search પર ક્લિક કરો
  • List તમારી સ્ક્રીન પર જોવા મળશે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

વાલી માટે ખાસ ધ્યાન માં રાખવા જેવી બાબતો

  1. આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો . અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો . ઝાંખા , ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે 
  2. રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં ) .
  3. પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું . 
  4. ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું . ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.
  5. ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો .

RTE હેલ્પલાઈન નંબર

કામગીરી ના દિવસો દરમ્યાન કોઈપણ જાણકારી માટે પર કોલ કરો – 11:00 AM થી 5:00 PM.

RTE પ્રવેશ જાહેરાત 2023 મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર વેબસાઇટhttps://rte.orpgujarat.com/
RTE પ્રવેશ 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
RTE પ્રવેશ માટેની અરજી લિંકથોડા સમય માં લિંક મુકીશું

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

RTE એડમિશન ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

RTE Admission 2023 Official Website https://rte.orpgujarat.com/

RTE પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

RTE એડમિશન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22/04/2023


No devices to buy, no messy wires, you can install Track View on your device in less than a minute!


IMPORTANT LINKS:

Official Website: Click Here

 In-App Reading Assistant: Diya, the in-app reading assistant helps children read out loud and provides positive reinforcement when they read correctly, and help wherever they get stuck.
• Multi Child Profile: Multiple children can use the same app and create their individual profiles to track their own progress.
• Personalised: The app recommends the right level of difficulty books to each child depending on their reading level. 

Popular posts from this blog

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી. સ્વસ્થ રહેવા માટે ઉત્તમ ભોજન અને સારી જીવનશૈલી ખૂબ જરૂરી છે. આજકાલ મોટી સંખ્યામાં લોકો હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, કબજિયાત, ડાયાબિટીસ અને સ્થૂળતાની સમસ્યાઓથી પીડિત છે. આજના સમયમાં લોકો પાસે સમયની ખૂબ અછત રેટ હોય છે અને તેના કારણે તેમની જીવનશૈલી બગડી રહી છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે અને ઘણી બીમારીઓ નાની ઉંમરમાં જ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. નાની ઉંમરે ગંભીર રોગોને થતાં ટાળવા માટે, ઘણીવાર જીવનશૈલી સુધારવાની સલાહ આપવામાં આવે છે. જો કે, કેટલાક ઘરેલું ઉપચાર પણ આ રોગોથી રાહત અપાવવા માટે ખૂબ અસરકારક હોઈ શકે છે. અળસીના બીજ પણ આમાંથી જ એક છે જે અનેક રોગો માટે રામબાણ સાબિત થઈ શકે છે. જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. અહીં આપને અળસીના બીજ ખાવાના મોટા ફાયદા જણાવી રહ્યા છીએ. હેલ્થલાઇન નામની એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર, અળસીના બીજમાં સારી માત્રામાં પ્રોટીન, ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે. આ બીજને કોઈપણ ખાદ્ય પદાર્થોમાં ઉમેરીને ખા...

Once You Try This Recipe You Will Never Walk Into A Pharmacy Again!

Once You Try This Recipe You Will Never Walk Into A Pharmacy Again! Did you catch a cold and it makes your life unbearable? With this drink you don’t have to suffer any more. The two main ingredients that compose this remedy honey and ginger have been used since Ancient times to treat various health problems, infections included, by fighting bacteria such as MRSA, Klebsiella or Escherichia coli. Latest studies have shown that honey and ginger extract powder managed to inhibit the action of these bacteria, acting like antibiotics. At the same time they have proven to be even more effective than antibiotics. Health Tips: આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલુ ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે આસાનીથી વાયરલ બીમારીઓ જેમ કે શરદી, ઉધરસ અમે કફથી રાહત મેળવી શકશો. તો ચાલો આપણે આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે. તમને કહી દઈએ કે આ ઉપાય કરવા માટે તમારે દરરોજ રસોડામાં કાળા મરી અને લવિંગ રાખવા જ પડશે. કારણ કે આ બીમારીઓ ગમે ત્યારે થઇ શકે છે. આવામાં જો તમારા ઘરે આ બંને ચીજ વસ્તુઓ હશે તો તમે...

HEALTH TIPS

5 healthy breakfast products to start on a happy note  Cereal foods have multitudinous nutritive benefits and can also prop in weight loss. It's high in vitamins and minerals and can help you feel more energised....  Anutritious breakfast in the morning can give the energy you need to keep going until your coming mess. A healthy coliseum of muesli or flakes can serve as a internal pick- me- up as well as a sensitive treat. Cereal foods have multitudinous nutritive benefits and can also prop in weight loss. It's high in vitamins and minerals and can help you feel more energised.  Contains British oats, golden wheat flakes, Californian almonds, succulent raisins, and natural honey. There are no artificial flavours, colours, or preservatives just the virtuousness of all-natural constituents. Bagrry's Healthy Crunch Muesli is high in fibre, low in impregnated fat, and contains no trans fat. It contains further than 40 per cent oats with added bran. An redundant brickle  ...